gu_tn_old/mrk/04/38.md

1.2 KiB

the stern

આ હોડીની છેક પાછળની બાજુએ છે. ""હોડીની છેક પાછળના ભાગે

they woke him up

તેઓ"" શબ્દ શિષ્યોનો ઉલ્લેખ કરે છે. આગળની કલમ 39માં સમાન વિચારની તુલના કરો, ""તેમણે ઊઠીને."" “તેમણે"" ઈસુનો ઉલ્લેખ કરે છે.

do you not care that we are perishing?

શિષ્યોએ તેમના ડરને અભિવ્યક્ત કરવા આ પ્રશ્ન પૂછ્યો. આ પ્રશ્ન નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: "" જે બની રહ્યું છે તેના પર તમારે ધ્યાન આપવાની જરૂર છે; આપણે સર્વમૃત્યુ પામવાનાં છીએ!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

we are perishing

અમે"" શબ્દમાં શિષ્યો અને ઈસુનો સમાવેશ થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)