gu_tn_old/mrk/04/27.md

592 B

He sleeps and gets up, night and day

આ એવું કંઈક છે જે માણસ ટેવપૂર્વક કરે છે. બીજું અનુવાદ: ""તે દર રાત્રે સૂઈ જાય છે અને દરરોજ ઉઠે છે"" અથવા ""તે દર રાત્રે સૂઈ જાય છે અને બીજે દિવસે ઉઠે છે"".

though he does not know how

જો કે માણસ જાણતો નથી કે બીજ કેવી રીતે ઉગે છે અને વધે છે