gu_tn_old/mrk/04/13.md

1.2 KiB

Connecting Statement:

ઈસુએ તેમના અનુયાયીઓને જમીનનુંદ્રષ્ટાંત સમજાવે છે અને પછી દીવાનો ઉપયોગ કરવા જણાવે છે જેથી સંતાડેલીબાબતો જાણી શકાય.

Then he said to them

તે પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું

Do you not understand this parable? How then will you understand all the other parables?

ઈસુએ આ પ્રશ્નોનો ઉપયોગ એમ બતાવવા માટે કર્યો કે તે કેટલાદુઃખી હતા કે તેમના શિષ્યો તેમના દ્રષ્ટાંતો સમજી શક્યા નહીં. બીજું અનુવાદ: ""જો તમે આ દ્રષ્ટાંતસમજી શકતા નથી, તો બાકીના સર્વ દ્રષ્ટાંતો સમજવા તમારા માટે કેટલા મુશ્કેલ હશે તે વિષે વિચાર કરો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)