gu_tn_old/mrk/04/12.md

1.3 KiB

when they look ... when they hear

ઇસુ લોકોને જે દેખાડતા હતા તે તેઓ જોતા હતા અને જે કહેતા હતા તે સાંભળતા હતા તે વિશે ઇસુ જણાવે છેએવું માનવામાં આવે છે.બીજું અનુવાદ: ""જ્યારે તેઓ જુએકે હું શું કરી રહ્યો છું ... જ્યારે તેઓ સાંભળે કે હું શું કહી રહ્યો છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

they look, but do not see

ઈસુ લોકોની સમજણની વાત કરે છે કે તેઓ જે જુએ છે તે ફ્ક્તજોઈ જ રહ્યા છે.બીજું અનુવાદ: ""તેઓ જુએ છે અને સમજતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

they would turn

ઈશ્વર તરફ ફરો. અહીં ""ફરવું"" એ ""પસ્તાવાનું"" રૂપક છે. બીજું અનુવાદ: ""તેઓ પસ્તાવો કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)