gu_tn_old/mrk/03/26.md

1.3 KiB

If Satan has risen up against himself and is divided

પોતે"" શબ્દ એક સ્વવાચક સર્વનામ છે જે શેતાનનો પાછો ઉલ્લેખ કરે છે, અને તે તેના દુષ્ટ આત્માઓ માટેનું એક ઉપનામપણ છે. બીજું અનુવાદ: ""જો શેતાન અને તેના દુષ્ટ આત્માઓ એકબીજા સામે લડતા હતા"" અથવા ""જો શેતાન અને તેના દુષ્ટ આત્માઓ એકબીજાની વિરુદ્ધ ઊભા થયા છે અને વિભાજિત થયા છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rpronouns]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

he is not able to stand

આ એક રૂપક છે જેનો અર્થ છે કે તે પડી જશે અને સહન કરી શકશે નહીં. બીજું અનુવાદ: ""એક થવાનું બંધ થશે"" અથવા ""સહન કરી શકશે નહીં અને સમાપ્ત થઈ જશે"" અથવા ""પતન થશે અને સમાપ્ત થઈ જશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)