gu_tn_old/mrk/03/24.md

881 B

If a kingdom is divided against itself

રાજ્ય"" શબ્દ જે લોકો રાજ્યમાં રહે છે તેમના માટેનુંઉપનામ છે.બીજું અનુવાદ: ""જો રાજ્યમાં રહેનારા લોકો એકબીજાની વિરુદ્ધ વિભાજિત થાય તો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

cannot stand

આ વાક્ય એક ઉપનામ છે જેનો અર્થ થાય છે કે લોકો હવે એક થશે નહીં અને તેઓ પડી જશે. બીજું અનુવાદ: ""સહન કરી શકતા નથી"" અથવા ""પડી જશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-litotes]])