gu_tn_old/mrk/03/09.md

1.2 KiB

General Information:

ઇસુની આસપાસ લોકોની મોટી ભીડ હતી તેને લીધે તેમણેપોતાનાશિષ્યોને શું કરવાનું કહ્યું તેવિશેકલમ ૯કહે છે.કલમ ૧૦ કહે છે શા માટે આટલી મોટી ભીડ ઈસુની આસપાસ હતી. યુએસટીમુજ્બ, આ કલમોની માહિતી ઘટનાઓ જે ક્રમમાં થઈ તે ક્રમમાં રજૂ કરવા માટે ફરીથી નોંધી શકાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-events)

he told his disciples to have a small boat ... not press against him

મોટી સંખ્યામાં લોકો ઈસુ તરફ આગળ આવી રહ્યા હતા, ત્યારે તેમને તેઓના દ્વારા કચડાઈજવાનો ભય હતો.તેઓ તેને ઇરાદાપૂર્વક કચડી નાખતા નહીં. તે એટલું જ હતું કે ત્યાં ઘણા લોકો હતાં.