gu_tn_old/mrk/03/04.md

1.7 KiB

Is it lawful to do good on the Sabbath ... or to kill?

ઈસુએ તેમને પડકારઆપવા આ કહ્યું. ઇસુ એવું ઇચ્છ્તા હતા કે તેઓ સ્વીકારેકે વિશ્રામવારના દિવસે લોકોને સાજા કરવા નિયમસર છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

to do good on the Sabbath day or to do harm ... to save a life or to kill

આ બે શબ્દસમૂહો અર્થમાં સમાન છે, સિવાય કે બીજો વધુ પડતો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

to save a life or to kill

શું તે નિયમસર છે"" તેમ ફરીથી પૂછવું તે મદદરુપ છે, કેમ કે આ જ પ્રશ્ન ઈસુ ફરીથી બીજી રીતે પૂછે છે. બીજું અનુવાદ: ""શું જીવબચાવવો કેમારી નાખવો કાયદેસરછે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

a life

આ શારીરિક જીવનનો ઉલ્લેખ કરે છે અને તે વ્યક્તિ માટેનુંઉપનામછે. બીજું અનુવાદ: ""કોઈ વ્યક્તિનેમરતા"" અથવા ""કોઈવ્યક્તિનું જીવન"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

But they were silent

પણ તેઓએ તેમને પ્રત્યુતર આપવાનો ઇનકાર કર્યો