gu_tn_old/mrk/03/02.md

1.2 KiB

Some people watched him closely to see if he would heal him

કેટલાક લોકો ઈસુને નજીકથી નિહાળતાહતાં કે શું તે સુકાઈ ગયેલા હાથવાળા માણસને સાજો કરશે કે નહીં

Some people watched him closely

કેટલાક ફરોશીઓ. પાછળથી, માર્ક 3:6 માં, આ લોકો ફરોશીઓ તરીકે ઓળખાય છે.

so that they could accuse him

જો ઈસુ તે દિવસે તે માણસને સાજો કરવાના હોત, તો ફરોશીઓ તેમના પર આરોપ મૂક્યો હોત કે વિશ્રામવારના દિવસે કામ કરીને નિયમનો ભંગ કર્યો. બીજું અનુવાદ: ""જેથી તેઓ તેના પર અનુચિત કામનું તહોમત મૂકી શકે"" અથવા ""જેથી તેઓ તેના પર નિયમ તોડવાનુંતહોમત મૂકી શકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)