gu_tn_old/mrk/02/27.md

1.4 KiB

The Sabbath was made for mankind

ઈસુએ સ્પષ્ટ કર્યું કે શા માટે ઈશ્વરે વિશ્રામવારની સ્થાપના કરી. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ""ઈશ્વરે માનવજાત માટે વિશ્રામવાર બનાવ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

mankind

માણસ અથવા ""લોકો"" અથવા ""લોકોની જરૂરિયાતો."" અહીં આ શબ્દ પુરુષો અને સ્ત્રીઓ બંનેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

not mankind for the Sabbath

સર્જન કર્યા હતા"" શબ્દો આગળના વાક્યથી સમજી શકાય છે. તેઓનું અહીં પુનરાવર્તન કરી શકાય છે. બીજું અનુવાદ: ""વિશ્રામવાર માટે માનવજાતનું સર્જન કરવામાં આવ્યું નથી"" અથવા ""ઈશ્વરે માનવજાતને વિશ્રામવાર માટે બનાવી નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)