gu_tn_old/mrk/02/09.md

1.4 KiB

What is easier to say to the paralyzed man ... take up your bed, and walk'?

ઈસુ પાપો માફ કરી શકે છે કે નહીં તે ખરેખર કોણ સાબિત કરી શકે તે વિષે શાસ્ત્રીઓ વિચારે માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે.બીજું અનુવાદ: ""મેં કેવળ પક્ષઘાતી માણસને એટલુ જ કહ્યું,'તારા પાપો માફ થયા છે.' તમે એવું વિચારો છો કે આ કહેવું અઘરું છે કે'ઊઠ,તારું બિછાનું ઊંચક અને ચાલતો થા,' કેમ કે હું તેને સાજો કરી શકું કે નહીં તેની સાબિતી તે ઊભો થાય અને ચાલતો થાય તે ઉપર આધારિત છે."" અથવા ""તમે એવું માનો છો કે પક્ષઘાતી વ્યક્તિને 'ઊઠ,તારું બિછાનું ઊંચકીને ચાલતો થા એમ કહેવા કરતાં “તારા પાપો માફ થયા છે” એમ કહેવું સરળ છે.(જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)