gu_tn_old/mrk/02/07.md

1.0 KiB

How can this man speak this way?

ઈસુએ જે કહ્યું હતું કે ""તારા પાપો માફ થયા છે""તેની વિરુદ્ધમાં ગુસ્સો કરતાં શાસ્ત્રીઓએ આ પ્રશ્ન કર્યો.બીજું અનુવાદ: ""આ માણસે આવી રીતે ન બોલવું જોઈએ!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Who can forgive sins but God alone?

શાસ્ત્રીઓએ આ પ્રશ્ન એટલામાટે કર્યો હતો કે કેવળ, ઈશ્વર જ પાપો માફ કરી શકે છે, તો પછી ઈસુએ એમ ન કહેવું જોઈએ કે ""તારા પાપો માફ થયા છે."" બીજું અનુવાદ: ""કેવળ ઈશ્વર જ પાપો માફ કરી શકે છે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)