gu_tn_old/mrk/02/05.md

1.6 KiB

Seeing their faith

માણસોનો વિશ્વાસ જોઈને. શક્ય અર્થ આ પ્રમાણે છે 1) કે જે માણસો પક્ષઘાતી વ્યક્તિને લઈને આવ્યા તેઓને જ વિશ્વાસ હતો અથવા 2) કે પક્ષઘાતી વ્યક્તિ અને જે માણસો તેને ઊંચકીને લાવ્યા તેઓ સર્વને વિશ્વાસ હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Child

અહીંયા ""દીકરો"" શબ્દ જેમ એક પિતા પોતાના દીકરાની કાળજી લે છે એ જ પ્રમાણે ઈસુ તે પક્ષઘાતીની કાળજી લે છે એમ દર્શાવે છે. બીજું અનુવાદ: ""મારા દીકરા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

your sins are forgiven

જો શક્ય હોય તો તેને એ રીતે અનુવાદ કરો કે ઈસુ સ્પષ્ટ રીતે જણાવતા નથી કે તે માણસના પાપ કોણ માફ કરે છે. બીજું અનુવાદ: ""તારા પાપોદૂર કરવામાં આવ્યા છે"" અથવા ""તારા પાપો માટે તારે કંઈ ચૂકવવાનું રહેતું નથી"" અથવા ""તારા પાપો તારી વિરુદ્ધ ગણવામાં આવશે નહીં