gu_tn_old/mrk/01/33.md

729 B

The whole city gathered together at the door

શહેર"" શબ્દ જે લોકો શહેરમાં રહેતા હોય તેમના માટેનું ઉપનામ છે. અહીંયા ""આખું"" શબ્દ મોટા ભાગના લોકો શહેરમાંથી ભેગા થયા હતા તેના સામાન્યીકરણ પર કદાચ ભાર મૂકે છે. બીજું અનુવાદ: ""શહેરમાંથી ઘણા લોકો દરવાજાની બહાર એકત્ર થયા હતા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-hyperbole]])