gu_tn_old/mrk/01/32.md

591 B

General Information:

અહીંયા ""તેને"" અને ""તે"" શબ્દો ઈસુનો ઉલ્લેખ કરે છે.

all who were sick or possessed by demons

સર્વ"" શબ્દ જે ઘણી સંખ્યામાં લોકો આવ્યા તેની અતિશયોક્તિ પર ભાર મૂકે છે. બીજું અનુવાદ: ""ઘણા જેઓ બિમાર અથવા અશુદ્ધ આત્માઓ વળગેલા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)