gu_tn_old/mrk/01/17.md

718 B

Come, follow me

મને અનુસરો અથવા ""મારી સાથે આવો

I will make you to become fishers of men

આ રૂપકનો એવો અર્થ થાય કે સિમોન અને આન્દ્રિયા લોકોને ઈશ્વરનો સત્ય સંદેશ શીખવશે, કે જેથી બીજા લોકો પણ ઈસુની પાછળ ચાલે. બીજું અનુવાદ: ""જેવી રીતે તમે માછલી પકડો છો તે જ રીતે હું તમને માણસોને પકડતા શીખવીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)