gu_tn_old/mrk/01/04.md

530 B

General Information:

આ કલમોમાં ""તે,"" ""તેને,"" અને ""તેનું"" શબ્દો યોહાનનો ઉલ્લેખ કરે છે.

John came

એ ધ્યાનમાં રાખો કે તમારા વાચકો સમજે કે યોહાન સંદેશવાહક હતો જેના વિષે અગાઉની કલમમાં પ્રબોધક યશાયા દ્વારા કહેવામા આવ્યું હતું.