gu_tn_old/mat/27/60.md

531 B

that he had cut into the rock

તે સૂચવે છે કે યૂસફ પાસે એવા કામદારો હતા કે જેઓ પથ્થરમાંથી કબરો બનાવતા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Then he rolled a large stone

મોટા ભાગે યૂસફ પાસે ત્યાં પથ્થરને ખસેડવા માટે અન્ય લોકો હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)