gu_tn_old/mat/27/51.md

836 B

Connecting Statement:

આ ઈસુના મરણ પછી બનતી ઘટનાઓનું વૃતાંત શરૂ કરે છે.

Behold

અહીં ""જોવું"" શબ્દ એ આવનારી આશ્ચર્યજનક માહિતી પર ધ્યાન આપવા માટે ચેતવણી આપે છે.

the curtain of the temple was split in two

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મંદિરનો પડદો ફાટીને બે ભાગ થઈ ગયા"" અથવા ""ઈશ્વરે મંદિરના પડદાને બે ભાગમાં ફાડી નાખ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)