gu_tn_old/mat/27/50.md

642 B

gave up his spirit

જે વ્યક્તિને જીવન આપે છે તેનો ઉલ્લેખ અહીં ""આત્મા"" કરે છે. ઈસુ મૃત્યુ પામ્યા તેમ આ શબ્દસમૂહ દ્વારા કહેવાયું છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ તેમનો આત્મા ઈશ્વરના હાથ સોપી દીધો અને પ્રાણ છોડ્યો"" અથવા ""તેમણે અંતિમ શ્વાસ લીધો""(જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)