gu_tn_old/mat/27/45.md

926 B

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી સુવાર્તાના નવા ભાગને કહે છે.

from the sixth hour ... until the ninth hour

લગભગ બપોર પછી ... ત્રણ કલાક અથવા ""બપોરે લગભગ બાર વાગ્યાથી ... લગભગ બપોરના ત્રણ વાગ્યા સુધી

darkness came over the whole land

અંધકાર"" શબ્દ એ અમૂર્ત નામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે સમગ્ર પ્રદેશ પર અંધકાર છવાઈ ગયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)