gu_tn_old/mat/27/43.md

968 B

Connecting Statement:

યહૂદી આગેવાનો ઈસુની મશ્કરી કરવાનું ચાલુ રાખે છે.

For he said, 'I am the Son of God.'

અહીં અવતરણની અંદર અવતરણ છે. તેને પરોક્ષ અવતરણ તરીકે લખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે સ્વયં ઈસુએ કહ્યું કે તેઓ(ઈસુ) પોતે ઈશ્વરના દીકરા છે."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-quotesinquotes]] અને [[rc:///ta/man/translate/figs-quotations]])

the Son of God

ઈસુને માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેનો તેમનો સબંધ દર્શાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)