gu_tn_old/mat/27/32.md

636 B

As they came out

આનો અર્થ ઈસુ અને સૈનિકો શહેરમાંથી બહાર આવ્યા. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ યરૂશાલેમથી બહાર આવ્યા ત્યારે""(જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

they found a man

સિપાઈઓએ એક માણસને જોયો

whom they forced to go with them so that he might carry his cross

સૈનિકોએ તેની સાથે બળજબરી પૂર્વક ઈસુનો વધસ્તંભ ઉચકાવ્યો