gu_tn_old/mat/27/26.md

1.1 KiB

Then he released Barabbas to them

પિલાત લોકોને માટે બરબ્બાસને છોડી દે છે

but he scourged Jesus and handed him over to be crucified

તે સૂચવે છે કે ઈસુને વધસ્તંભે જડાવા માટે પિલાતે તેમને સિપાઈઓને સોંપ્યા. ઈસુને વધસ્તંભે જડવા સોંપી દેવા તે એક રૂપક છે જેનો અર્થ છે ઈસુને વધસ્તંભે જડી દેવા માટે તેના સિપાઈઓને હુકમ કરવો. વૈકલ્પિક ભાષાંતર: ""તેણે તેના સિપાઈઓને ઈસુને વધસ્તંભે જડવા સારું આદેશ આપ્યો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

he scourged Jesus

ઈસુને કોરડાથી મારે છે અથવા “ઈસુને કોરડા માર્યા”