gu_tn_old/mat/27/20.md

845 B

Now ... but have Jesus killed

અહીંયા “હવે” શબ્દનો ઉપયોગ કરીને મુખ્ય સુવાર્તામાં વિભાગ કરીને ચિહ્ન કરવામાં આવે છે. માથ્થી પૂર્વભૂમિકાની માહિતી આપી જણાવે છે કે લોકોએ કેમ બરબ્બાસને પસંદ કર્યો. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

but have Jesus killed

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""રોમન સિપાઈઓ દ્વારા ઈસુને મારી નંખાવે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)