gu_tn_old/mat/27/13.md

559 B

Do you not hear all the charges against you?

પિલાતે આ પ્રશ્ન પૂછ્યો કારણ કે તે આશ્ચર્ય પામે છે કે ઈસુ કેમ શાંત રહે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મને આશ્ચર્ય થયું છે કે તમે આ લોકોનો જવાબ આપતા નથી કે જે તમારા પર જુઠા આરોપ લગાવે છે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)