gu_tn_old/mat/27/09.md

1.4 KiB

General Information:

લેખક જૂના કરારની ભવિષ્યવાણીની પરિપૂર્ણતા દર્શાવવા માટે જૂના કરારના શાસ્ત્ર વચનને ટાંકે છે.

Then that which had been spoken by Jeremiah the prophet was fulfilled

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ યમિર્યા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the price set on him by the sons of Israel

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઇઝરાએલીઓએ તેનું મૂલ્ય ઠરાવી આપ્યું છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the sons of Israel

આ ઇઝરાએલના એ લોકોનો ઉલ્લેખ કરે છે જેઓએ ઈસુને મારી નાખવા માટે ચુકવણી કરી હતી. વૈકલ્પિક ભાષાંતર: ""ઇઝરાએલના કેટલાક લોકો"" અથવા ""ઇઝરાએલના આગેવાનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)