gu_tn_old/mat/27/04.md

874 B

innocent blood

આ રૂઢીપ્રયોગ છે જે નિર્દોષ વ્યક્તિના મૃત્યુનો નિર્દેશ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે વ્યક્તિ મૃત્યુને યોગ્ય ન હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

What is that to us?

આ પ્રશ્ન દ્વારા યહૂદી આગેવાનો એ બાબત પર ભાર મૂકે છે કે યહૂદાએ જે કહ્યું તેની તેઓને પરવાહ હતી નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""તે અમારી સમસ્યા નથી!"" અથવા ""તે તારી સમસ્યા છે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)