gu_tn_old/mat/27/03.md

1.7 KiB

General Information:

આ ઘટના યહૂદી ધાર્મિક આગેવાનોની સભા સમક્ષ ઈસુ પરની કાર્યવાહી પછી થાય છે, પરંતુ આપણે જાણતા નથી કે આ ઘટના પિલાત સમક્ષ ઈસુનું પરીક્ષણ થયા પહેલાં બની કે કેમ. (જુઓ: rc://*/ta/man/translate/figs-events)

Connecting Statement:

ઈસુ પર અદાલતી કાર્યવાહીના વૃતાંતને લેખક અટકાવે છે જેથી યહૂદાએ પોતાને મારી નાખ્યો તેના વૃતાંતનું વર્ણન લેખક કરી શકે.

Then when Judas saw

કોઈ નવી વાર્તાની શરૂઆત કરવાની રીત જો તમારી ભાષામાં છે તો તેનો ઉપયોગમાં તમે અહીં કરી શકો છો.

that Jesus had been condemned

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""યહૂદી આગેવાનોએ ઈસુને દોષી ઠેરવ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the thirty pieces of silver

મુખ્ય યાજકોએ ઈસુને પરસ્વાધીન કરવા યહૂદાને પૈસા આપ્યા હતા. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 26:15માં કેવી રીતે કર્યો છે.