gu_tn_old/mat/26/65.md

1.4 KiB

the high priest tore his clothes

વસ્ત્રો ફાડવા એ ક્રોધ અને ઉદાસીનતાની નિશાની હતી. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

He has spoken blasphemy

મુખ્ય યાજકોએ ઈસુના નિવેદનને દુર્ભાષણ ગણ્યું કારણ કે તેઓએ કદાચ ઈસુના શબ્દોને [માથ્થી 26:64] (../26/64.md) પ્રમાણે ઈશ્વર સમાન દાવો કરનાર તરીકે સમજ્યા. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Why do we still need witnesses?

પ્રમુખ યાજક પ્રશ્નનો ઉપયોગ કરે છે અને કહે છે કે હવે આપણે બીજા કોઈ વધુ સાક્ષીઓ સાંભળવાની જરૂર રહેતી નથી. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે હવે કોઈ વધુ સાક્ષીઓ સાંભળવાની જરૂર નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

now you have heard

અહીં “તમે” શબ્દ બહુવચન છે જે સભાના સભ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)