gu_tn_old/mat/26/53.md

1.8 KiB

Or do you think that I could not call upon ... angels?

તલવાર ઉઠાવેલ વ્યક્તિને ઈસુ પ્રશ્ન દ્વારા યાદ કરાવવા માંગે છે કે જેઓ તેમની ધરપકડ કરી રહ્યા છે તેઓને ઈસુ અટકાવી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ચોક્કસપણે તમે જાણો છો કે ,,,, હું દૂતોની ફોજ બોલાવી શકું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

do you think

અહીંયા ""તમે"" એકવચન છે અને તે તલવારવાળા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

my Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

more than twelve legions of angels

ફોજ"" લશ્કરી શબ્દ છે જે આશરે 6,000 સૈનિકોના સમૂહનો ઉલ્લેખ કરે છે. ઈસુ કહે છે કે તેમને ધરપકડ કરનારાઓને રોકવા માટે ઈશ્વર દૂતોની ફોજ મોકલી શકે છે. દૂતોની ચોક્કસ સંખ્યા મહત્વપૂર્ણ નથી. વૈકલ્પિક ભાષાંતર: ""12 કરતાં વધારે દૂતોની ફોજ"" (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)