gu_tn_old/mat/26/52.md

953 B

those who take up the sword

શબ્દ “તલવાર” એ કોઈને તલવારથી મારી નાખવો એનું રૂપક છે. અસ્પષ્ટ માહિતી સ્પષ્ટપણે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""બીજાને મારી નાખવા માટે જે કોઈ તલવાર ઉઠાવે છે"" અથવા ""જે બીજા વ્યક્તિઓને મારી નાંખવા માંગે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

the sword will perish by the sword

જેટલા તલવાર પકડે છે એટલા તલવારથી નાશ પામશે અથવા ""તલવાર--કોઈક તેમને તલવારથી જ મારી નાંખશે