gu_tn_old/mat/26/42.md

2.4 KiB

He went away

ઈસુ દૂર ગયા

a second time

માથ્થી 26:39માં આનું વર્ણન પ્રથમ વખત થયું છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)

My Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

if this cannot pass away unless I drink it

હું આ પ્યાલો પીઉં તો જ તે પ્યાલો દૂર થાય તેમ એકમાત્ર માર્ગ હોય તો. ઈસુએ જે કામ કરવાનું છે તેના વિશે ઈસુ વાત એ રીતે કરે છે જાણે કે તે એક કડવું પીણું હોય જેને પીવાની આજ્ઞા ઈશ્વરે તેમને આપી છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

if this

અહીંયા ""આ"" તે પ્યાલા અને તેમાંના પદાર્થનો ઉલ્લેખ કરે છે, જે વેદના માટે એક રૂપક છે, જેમ કે [માથ્થી 26:39] (../26/39.md)). (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

unless I drink it

હું તેમાંથી પીવું તે સિવાય અથવા ""જ્યાં સુધી હું આ વેદનાનો પ્યાલો પીવું નહીં."" અહીંયા ""તે"" પ્યાલો અને તેમાંના પદાર્થનો ઉલ્લેખ કરે છે, જે પીડા માટે એક રૂપક છે, જેમ કે [માથ્થી 26:39] (../26/39.md)). (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

your will be done

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જે ઈચ્છો છો તે પ્રમાણે થાઓ"" અથવા ""તમારી ઇચ્છા પૂર્ણ થાઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)