gu_tn_old/mat/26/32.md

674 B

after I am raised up

જેઓ મૃત્યુ પામેલા છે તેઓને ફરીથી જીવિત કરવા માટેનો રૂઢીપ્રયોગ અહીં ‘ઉઠાડવું’ છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર મને પાછો ઉઠાડશે તે પછી"" અથવા ""ઈશ્વર મને જીવનમાં પાછા લાવશે તે પછી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-idiom]])