gu_tn_old/mat/26/28.md

770 B

For this is my blood

કેમ કે આ દ્રાક્ષારસ એ મારું રક્ત છે

blood of the covenant

રક્ત દર્શાવે છે કે કરાર અસરકારક છે અથવા ""રક્ત જે કરારને શક્ય બનાવે છે

is poured out

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા શરીરમાંથી વહી જશે"" અથવા ""જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે મારા ઘામાંથી બહાર વહી જશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)