gu_tn_old/mat/26/22.md

847 B

Surely not I, Lord?

ચોક્કસપણે હું તે નથી, શું પ્રભુ હું તે છું? શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ અલંકારિક પ્રશ્ન છે કારણ કે પ્રેરિતોને ખાતરી છે કે તેઓ ઈસુને દગો દેશે નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રભુ, હું ક્યારેય તમને દગો દઈશ નહીં!"" અથવા 2) આ એક પ્રમાણિક પ્રશ્ન હતો કારણ કે ઈસુના નિવેદનથી તેઓ તકલીફ અનુભવતા હતા અને ગુંચવાયા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)