gu_tn_old/mat/26/18.md

2.1 KiB

He said, ""Go into the city to a certain man and say to him, 'The Teacher says, ""My time is at hand. I will keep the Passover at your house with my disciples.""'

અહીં અવતરણમાં અવતરણ છે. તમે પ્રત્યક્ષ અવતરણોને પરોક્ષ અવતરણ તરીકે નિર્દેશિત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""તેમણે તેમના શિષ્યોને શહેરમાં કોઈ ચોક્કસ માણસ પાસે જવા કહ્યું અને કહ્યું કે શિક્ષક કહે છે કે, 'મારો સમય પાસે આવ્યો છે. હું મારા શિષ્યો સાથે તમારા ઘરે પાસ્ખાપર્વ પાળવાનો છું.'"" અથવા "" તેમણે તેમના શિષ્યોને શહેરમાં ચોક્કસ માણસ પાસે જવા કહ્યું અને કહ્યું કે શિક્ષકનો સમય નજીક છે અને તેઓ(ઈસુ) તેમના શિષ્યો સાથે તે માણસના ઘરે પાસ્ખાપર્વ પાળશે."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-quotesinquotes]] અને [[rc:///ta/man/translate/figs-quotations]])

My time

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""મેં તમને જે સમય આપ્યો હતો તે"" અથવા 2) ""ઈશ્વરે જે સમય મારા માટે ગોઠવ્યો છે તે.

is near

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “સમય પાસે છે” અથવા 2) “સમય આવ્યો છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

I will keep the Passover

પાસ્ખાપર્વ ભોજન ખાય અથવા ""વિશિષ્ઠ ભોજન લઈને પાસ્ખા પર્વ ઉજવો