gu_tn_old/mat/26/09.md

685 B

This could have been sold for a large amount and given

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ અત્તરને મોટી કિંમતે વેચી તેણી તેના નાણાં ગરીબોને આપી શકી હોત"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

to the poor

અહીંયા ""ગરીબ"" વિશેષણ તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ગરીબ લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-nominaladj)