gu_tn_old/mat/25/46.md

1.0 KiB

These will go away into eternal punishment

રાજા તેઓને એવા સ્થળે મોકલશે જ્યાં તેઓને શિક્ષા થશે અને તે શિક્ષાનો અંત ક્યારેય આવશે નહીં

but the righteous into eternal life

સમજાયેલી માહિતી સ્પષ્ટ રીતે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ રાજા ન્યાયીને તે સ્થળે મોકલશે જ્યાં તેઓ સર્વકાલિક જીવનમાં ઈશ્વર સાથે રહેશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

the righteous

આ નામાંકિત વિશિષ્ટતાને વિશેષણો તરીકે વર્ણવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""ન્યાયી લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-nominaladj)