gu_tn_old/mat/25/43.md

758 B

naked, but you did not clothe me

“નિવસ્ત્ર” શબ્દ પહેલાંના શબ્દો ""હું હતો"" સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું નિવસ્ત્ર હતો, પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યા નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

sick and in prison

“બીમાર” શબ્દ પહેલાંના શબ્દો ""હું હતો"" સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું બીમાર હતો અને જેલમાં હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)