gu_tn_old/mat/25/40.md

1.3 KiB

the King

માણસના દીકરા માટે આ એક બીજું શીર્ષક છે. ઈસુ ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાના વિશે વાત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

say to them

તેમની જમણી તરફ બેઠેલાઓને કહેશે

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે જે કહેવાના છે તે પર આ ભાર મૂકે છે.

one of the least

નાનાંઓમાંના એકને/ઓછા મહત્વપૂર્ણઓમાંના એકને

these brothers of mine

અહીં ""ભાઈઓ"" એ કોઈપણ પુરુષ અથવા સ્ત્રીનો ઉલ્લેખ કરે છે, જે રાજાને આધીન છે. વૈકલ્પિક ભાષાંતર: ""અહીં મારા ભાઈઓ અને બહેનો"" અથવા ""જેઓ મારા ભાઈઓ અને બહેનો જેવા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

you did it for me

તે મને કર્યા બરાબર છે તેમ હું માનીશ