gu_tn_old/mat/25/38.md

479 B

Or naked

અહીં પ્રશ્નોની શ્રુંખલા પૂર્ણ થાય છે જે કલમ 37 થી શરુ થઈ હતી. સમજાયેલી માહિતી સ્પષ્ટ રીતે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અથવા અમે ક્યારે તને નિવસ્ત્ર જોયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)