gu_tn_old/mat/25/32.md

1.0 KiB

Before him will be gathered all the nations

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેમની સમક્ષ સર્વ દેશજાતીઓને એકઠી કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Before him

તેમની સમક્ષ/ઈસુની સમક્ષ

all the nations

અહીં ""દેશજાતી” લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક દેશમાંથી સર્વ લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

as a shepherd separates the sheep from the goats

ઈસુ સમાનતાનો ઉપયોગ કરી વર્ણન કરે છે કે તેઓ(ઈસુ) કેવી રીતે લોકોને જુદા પાડશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)