gu_tn_old/mat/25/29.md

1.3 KiB

to everyone who possesses

તે સૂચવે છે કે તે વ્યક્તિ તેની પાસે જે કંઈક છે તેનો પણ તે કુશળતાપૂર્વક ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેની પાસે જે છે તેનો તે સારી રીતે ઉપયોગ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

even more abundantly

તે કરતા પણ વધારે

from anyone who does not possess anything

તે સૂચવે છે કે તે વ્યક્તિ તેની પાસે જે કંઈક છે તેનો પણ તે કુશળતાપૂર્વક ઉપયોગ કરતો નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તેની પાસે જે છે તેનો તે સારી રીતે ઉપયોગ કરતો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

will be taken away

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર સર્વ લઈ લેશે"" અથવા ""હું તે લઈ લઈશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)