gu_tn_old/mat/25/28.md

856 B

Connecting Statement:

ચાકરો અને તાલંતોના દ્રષ્ટાંતનું સમાપન ઈસુ કરે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-parables]] અને [[rc:///ta/man/translate/translate-bmoney]])

take away the talent

માલિક બીજા ચાકરો સાથે વાત કરે છે.

the talent

એક ""તાલંત"" વીસ વર્ષનાં વેતનની કિંમત બરાબર હતું. આ નાણાંનો અનુવાદ આધુનિક નાણાંમાં કરવાનું ટાળો. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 25:15] (../25/15.md)માં કેવી રીતે કર્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-bmoney)