gu_tn_old/mat/25/24.md

1.5 KiB

Connecting Statement:

ચાકરો અને તાલંતો વિશેનું દ્રષ્ટાંત કહેવાનું ઈસુ જારી રાખે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-parables]] અને [[rc:///ta/man/translate/translate-bmoney]])

You reap where you did not sow, and you harvest where you did not scatter

જ્યાં તમે વાવ્યું નથી ત્યાંથી તમે કાપો છો"" અને ""જ્યાં તમે નથી વેર્યું ત્યાંથી તમે એકઠું કરો છો"" શબ્દસમૂહોનો અર્થ એક જ છે. આ શબ્દસમૂહો એવા ખેડૂતનો ઉલ્લેખ કરે છે જેણે અન્ય લોકોની કાપણીને એકઠી કરી છે. નોકર આ રૂપકનો ઉપયોગ કરી તેના માલિક પર આરોપ મૂકે છે કે બીજાઓની ન્યાયપૂર્વકની કમાણી તેના માલિક છીનવી લે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-parallelism]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

scatter

વેરાયેલા દાણા. મુઠ્ઠીભર દાણાઓને હળવાશથી જમીન પર વેરવા કે ફેંકવા તેમ, આ વાવણીનો ઉલ્લેખ કરે છે.