gu_tn_old/mat/25/23.md

1.4 KiB

Well done

તેં ઘણું સારું કર્યું છે અથવા ""તેં સારું કર્યું છે."" તમારી સંસ્કૃતિમાં એવી અભિવ્યક્તિ હોઈ શકે છે જેનો ઉપયોગ માલિક (અથવા અધિકારમાં જે હોય તે) કરે એમ દર્શાવવા કે તેના સેવકે (અથવા તેના તાબેના કોઈ વ્યક્તિએ) જે કર્યું છે તેને તે મંજૂર કરે છે. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી25:21માં કેવી રીતે કર્યો છે.

Enter into the joy of your master

શબ્દસમૂહ ""આનંદમાં પ્રવેશ કર"" એ એક રૂઢીપ્રયોગ છે. વધુમાં, માલિક અહીં પોતાને ત્રીજા વ્યક્તિના રૂપમાં દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આવ અને મારી સાથે આનંદિત થા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-idiom]] અને [[rc:///ta/man/translate/figs-123person]]) જુઓ તમે આનો અનુવાદ માથ્થી25:21માં કેવી રીતે કર્યો છે.