gu_tn_old/mat/25/14.md

969 B

Connecting Statement:

તેમની ગેરહાજરીમાં તેમના શિષ્યોએ વિશ્વાસુ રહી તેમના આગમન માટે તૈયાર રહેવું જોઈએ તે બાબતને સચિત્ર સમજાવવા માટે, વિશ્વાસુ અને અવિશ્વાસુ ચાકરોનું દ્રષ્ટાંત ઈસુ કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

it is like

અહીંયા ""તે"" શબ્દ આકાશના રાજ્યનો ઉલ્લેખ કરે છે ([માથ્થી 13:24] (../13/24.md)).

going on a journey

જવાને તૈયાર અથવા “જલ્દી જવાને તૈયાર”

gave them his wealth

તેને સઘળો કારભાર ઠરાવો.

his wealth

તેની સર્વ સંપતિનો