gu_tn_old/mat/25/10.md

1012 B

Connecting Statement:

દસ કુમારિકાઓના દ્રષ્ટાંતનું સમાપન ઈસુ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

While they went away

પાંચ મુર્ખ કુમારિકાઓ બહાર નીકળી

to buy

સમજાયેલ માહિતીને સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “વધુ તેલ ખરીદવાને” (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

those who were ready

આ એ કુમારિકાઓ છે જેઓની પાસે વધારાનું તેલ હતું.

the door was shut

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “ચાકરોએ દરવાજો બંધ કરી દીધો” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)