gu_tn_old/mat/25/05.md

737 B

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં ઈસુ નવી વાત કહેવાનું શરૂ કરે છે.

while the bridegroom was delayed

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જયારે વરરાજાને આવતા વાર લાગી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

they all got sleepy

સર્વ દશ કુમારિકાઓને ઊંઘ આવી ગઈ